Gujarat Budget 2023

Uncategorized

notingGJCSJCNKCNKNCKNCKSNDJSGHDGYSSGDUHWKJDLKSMCM,SC21S121 SCKJSBCB

Gujarat Budget 2023

By dealondesk 1 year ago Uncategorized

State finance minister Kanubhai Desai is presenting his third successive budget.

બજેટમાં કયા વિભાગ પાછળ કેટલા કરોડોની ફાળવણી કરાઈ?



  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઈ

  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઈ

  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઈ

  • શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઈ

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઈ

  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઈ

  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઈ

  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઈ

  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૧૯,૬૮૫ કરોડની જોગવાઈ

  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઈ

  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૦,૬૪૨ કરોડની જોગવાઈ

  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૩૫૧૪ કરોડની જોગવાઈ

  • જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઈ

  • પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઈ

  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઈ

  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૧,૬૦૫ કરોડની જોગવાઈ

  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૮૫૮૯ કરોડની જોગવાઈ

  • પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ₹૨૦૭૭ કરોડની જોગવાઈ

  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઈ

  • ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૯૩૭ કરોડની જોગવાઈ

  • ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઈ

  • કાયદા વિભાગ માટે કુલ ₹૨૦૧૪ કરોડની જોગવાઈ

  • મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઈ

  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઈ

  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઈ


Comments

There are no comments yet.
Authentication required

You must log in to post a comment.

Log in

Share