સેવા પરમો ધર્મ....

Uncategorized

notingGJCSJCNKCNKNCKNCKSNDJSGHDGYSSGDUHWKJDLKSMCM,SC21S121 SCKJSBCB

સેવા પરમો ધર્મ....

By dealondesk 1 year ago Uncategorized

આણંદ શહેરમાં આજે નાત -જાત ધર્મના ભેદભાવ વગર દસ્તગીર ગ્રુપ ધ્વારા સંચાલિત હુસેની ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં શહેર ના પૂર્વ વિસ્તાર માં આવેલા મદ્રેસામાં કરવામાં આવ્યો હતો. જ્યાં એક બાજુ એક ટંક નું કોઈને જમવાનું નથી માડતું ત્યાં ભૂખ્યાને ભોજન ખવડાવી અને જરૂરિયાત લોકોને મદદ કરવાનું કામ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરી પ્રશસનીય છે. આ પ્રસંગે હુસેની ટિફિન સેવા આણંદ ના પ્રમુખ, ઉપ પ્રમુખ ખજાનચી અને સર્વે કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા ....

Comments

There are no comments yet.
Authentication required

You must log in to post a comment.

Log in

Share