આણંદ વર્ષો બાદ....

Uncategorized

notingGJCSJCNKCNKNCKNCKSNDJSGHDGYSSGDUHWKJDLKSMCM,SC21S121 SCKJSBCB

આણંદ વર્ષો બાદ....

By dealondesk 1 year ago Uncategorized

આણંદ વોર્ડ નં-૧૧ તુલસી ગરનાળા થી નેશનલ હાઇવે સુધી કાંસ ઉપર બોક્ષડ્રેન બનાવીને તેની ઉપર ફોરલેન રોડ બનાવવાનો હોય તેની સ્થળ તપાસ માટે માનનીય સિંચાઇ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ હાજર રહ્યા હતા, તે સમયે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલ (બાપજી), કલેક્ટર શ્રી, પ્રાંત અધીકારી શ્રી તથા વોર્ડ નં -૧૧ ના કાઉન્સિલર જીગ્નેશ પટેલ, ભાવેશભાઇ સોલંકી, નયનાબેન ગોહેલ, મયુરીબેન પટેલ, કારોબારી ચેરમેન સચીન પટેલ, વનીશભાઈ પટેલ તથા વોર્ડના રહીશો હાજર રહ્યા. 🌷🌷🌷🌷

Comments

There are no comments yet.
Authentication required

You must log in to post a comment.

Log in

Share